પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), શનિવાર, તા. ૧૧-૧૧-૨૦૨૩,
કાળીચૌદસ, શિવરાત્રિ

  • ભારતીય દિનાંક ૨૦, માહે કાર્તિક, શકે ૧૯૪૫
  • વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૧૩
  • જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૩
  • પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
  • પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
  • પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
  • મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
  • મીસરી રોજ ૨૮મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
  • નક્ષત્ર ચિત્રા મધ્યરાત્રે ક. ૨૫-૪૬ સુધી, સ્વાતિ.
  • ચંદ્ર ક્ધયામાં બપોરે ક. ૧૩-૦૧ સુધી, પછી તુલામાં
  • ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
  • સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૨ સ્ટા.ટા.,
  • સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૦, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૬ સ્ટા. ટા.
  • -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
  • ભરતી : સવારે ક. ૧૦-૨૫, રાત્રે ક. ૨૩-૧૦
  • ઓટ: સાંજે ક. ૧૬-૩૪, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૫૮ (તા. ૧૨)
  • વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, “આનંદ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ- ત્રયોદશી. કાળીચૌદસ, શિવરાત્રિ, બુધ પશ્ર્ચિમમાં અસ્ત, ભદ્રા બપોરે ક. ૧૩-૫૮ થી મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૭ (તા. ૧૨). કાળીચૌદસ, શિવરાત્રિ, બુધ પશ્ર્ચિમમાં અસ્ત, ભદ્રા બપોરે ક. ૧૩-૫૮ થી મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૭ (તા. ૧૨).
  • શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
  • મુહૂર્ત વિશેષ: હનુમાન ચાલીસા પાઠ વાંચન, સુંદરકાંડ પાઠ વાંચન, રામચરિત માનસ, વાંચન, પૂજા, બિલીનું વૃક્ષ વાવવું, પર્વ નિમિત્તે નવા વસ્ર, આભૂષણ, મહેંદી લગાવવી, નવા વાસણ, વાહન, યંત્ર, નૌકા, નિત્ય થતાં દુકાન-વેપારના કામકાજ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, દીપદાન, ઈષ્ટ દેવતાનું પૂજન, મંત્રજાપ, અનુષ્ઠાન, મહાકાલી માતાની, હનુમાનજીની પૂજા, પીપળાનું પૂજન. કાળીચૌદસની પૂજા પરંપરા અનુસાર યોગ્ય મુહૂર્તમાં કરવી.
    આચમન: ચંદ્ર – રાહુ પ્રતિયુતિ શંકાશીલ, ચંદ્ર-શનિ ત્રિકોણ કાળજીવાળા, મંગળ-હર્ષલ પ્રતિયુતિ સમતોલપણા વિનાના.
  • ખગોળ જ્યોતિષ: ચંદ્ર – રાહુ પ્રતિયુતિ, ચંદ્ર-શનિ ત્રિકોણ, મંગળ-હર્ષલ પ્રતિયુતિ (તા. ૧૨)
  • ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ