પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), શુક્રવાર, તા. ૧૦-૧૧-૨૦૨૩, ધનતેરસ, ધન્વંતરી પૂજન, પ્રદોષ

 • ભારતીય દિનાંક ૧૯, માહે કાર્તિક, શકે ૧૯૪૫
 • વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૧૨
 • જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૨
 • પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
 • પારસી કદમી રોજ ૨૭મો આસમાન, માહે ૪થો તીર, સને ૧૩૯૩
 • પારસી ફસલી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
 • મુુસ્લિમ રોજ ૨૫મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
 • મીસરી રોજ ૨૭મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
 • નક્ષત્ર હસ્ત મધ્યરાત્રે ક. ૨૪-૦૭ સુધી, પછી ચિત્રા.
 • ચંદ્ર ક્ધયામાં
 • ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
 • સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૧ સ્ટા.ટા.
 • સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૧, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૬ સ્ટા. ટા.
 • -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
 • ભરતી : સવારે ક. ૦૯-૫૨, રાત્રે ક. ૨૨-૩૮
 • ઓટ: સાંજે ક. ૧૬-૦૫, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૨૧ (તા. ૧૧)
 • વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ- દ્વાદશી. ગુરુ દ્વાદશી, ધનતેરસ, યમદીપદાન, ધન્વંતરી જયંતી, પ્રદોષ.
 • શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
 • મુહૂર્ત વિશેષ: ચંદ્ર-સૂર્ય ગ્રહદેવતાનું પૂજન, નવાં વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, વિદ્યારંભ, અન્નપ્રાશન, પશુ લે-વેંચ, પ્રથમ વાહન, નૌકા બાંધવી, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, ધાન્ય ભરવું, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, પશુ લે-વેંચ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, પ્રદોષકાળ વ્યાપિની તેરસ હોવાથી આજ રોજ ધનપૂજન કરવું. ધન્વંતરી ભગવાનનું પૂજન, સુવર્ણ – રજત સિક્કા, આભૂષણ – રત્નો આદિ ધનનું પૂજન કરવું. શ્રી યંત્ર – લક્ષ્મીયંત્ર, સ્વ. હરિહર પંડિત મહેસાણાવાળા સંશોધિત રિદ્ધિ સિદ્ધિ દાયક શ્રી ગણેશયંત્ર આદિની સ્થાપના પૂજા, ઈષ્ટદેવના મંત્રાદિ અનુષ્ઠાનનું માહાત્મ્ય છે.
 • મુહૂર્ત સમય આ પ્રમાણે છે: (૧) સવારે ક. ૦૬-૪૪ થી ક. ૦૮-૦૮ (ચલ) (૨) સવારે ક. ૦૮-૦૮ થી ક. ૦૯-૩૩ (લાભ) (૩) સવારે ક. ૦૯-૩૩ થી ક. ૧૦-૫૮ (અમૃત) (૪) બપોરે ક. ૧૨-૨૨ થી ક. ૧૩-૪૭ (શુભ) (૫) સાંજે ક. ૧૬-૩૬ થી ક. ૧૮-૦૧ (ચલ) (૬) રાત્રે ક. ૨૧-૧૨ થી ક. ૨૨-૪૭ (લાભ) (૭) મધ્યરાત્રે ક. ૦૦-૨૨ થી ક. ૦૧-૫૮ (તા. ૧૧) (શુભ) (૮) મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૮ થી ક. ૦૩-૩૩ (તા.૧૧) (અમૃત) (૯) મધ્યરાત્રિ પછી ક. ૦૩-૩૨ થી ક. ૦૫-૦૮ (તા.૧૧) (ચલ)
 • ધનતેરસ પર્વના સ્થિર લગ્નો : (૧) સવારે ક. ૦૭-૧૫ થી ક. ૦૯-૨૮ (વૃશ્ર્ચિક) (૨) બપોરે ક. ૧૩-૨૪ થી ક. ૧૫-૦૧ (કુંભ) (૩) સાંજે ક. ૧૮-૨૩ થી રાત્રે ક. ૨૦-૨૨ (વૃષભ) (૪) મધ્યરાત્રિ પછી ક. ૦૦-૫૧ થી ક. ૦૩-૦૦ (તા. ૧૧) (સિંહ) (૫) પ્રદોષયુક્ત ધનતેરસના યોગમાં (મુંબઈ સૂર્યાસ્ત ક. ૧૮-૦૧) સમયે પવિત્ર ગોરજ સમયમાં.
 • આચમન: બુધ-શનિ ચતુષ્કોણ સંકુચિત મનના
 • ખગોળ જ્યોતિષ: બુધ-શનિ ચતુષ્કોણ
 • ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button