પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), ગુરુવાર, તા. ૯-૧૧-૨૦૨૩,
રમા એકાદશી, વાઘબારસ,
ભારતીય દિનાંક ૧૮, માહે કાર્તિક, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૧૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૬મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની રાત્રે ક. ૨૧-૫૬ સુધી, પછી હસ્ત.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૦ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૧, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૭ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૦૯-૧૬, રાત્રે ક. ૨૨-૦૯
ઓટ: બપોરે ક. ૧૫-૩૬, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૪૧ (તા. ૧૦)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, “આનંદ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ- એકાદશી. રમા એકાદશી (કેળા). વાઘબારસ, ગોવત્સ દ્વાદશી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: એકાદશી વ્રત ઉપવાસ, વિઠ્ઠલ-રુકમિણી, નર-નારાયણ મંદિર દર્શનનો મહિમા, અર્યંમા પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, પીપળાનું પૂજન, ભગવાન સૂર્યનારાયણનું સહિત પંચત્ત્વો દેવતાનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા વાંચન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર વાંચન, તુલસીપૂજા, શ્રી સુક્ત, પુરુસુક્ત અભિષેક, શિવપાર્વતી પૂજા, નવા વસ્રો, આભૂષણ, દુકાન-વેપાર, મિત્રતા કરવી, નોકરી દસ્તાવેજ, બાળકને અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, રાજ્યાભિષેક, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા-કળશ, પતાકા ચઢાવવી, બગીચા-ઉપવાટિકા બનાવવી, રોપા વાવવા, બી વાવવું, ધાન્ય ભરવું, ખેતીવાડીના કામકાજ, નવી તિજોરીની સ્થાપના.
આચમન: ચંદ્ર-શુક્ર યુતિ કળાપ્રેમી
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર યુતિ
ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.