આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), બુધવાર, તા. ૮-૧૧-૨૦૨૩,
ભદ્રા સમાપ્તિ
) ભારતીય દિનાંક ૧૭, માહે કાર્તિક, શકે ૧૯૪૫
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૧૦
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૦
) પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
) પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
) પારસી ફસલી રોજ ૨૩મો દએપદીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
) મુુસ્લિમ રોજ ૨૩મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
) મીસરી રોજ ૨૫મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
) નક્ષત્ર પૂર્વાફાલ્ગુની રાત્રે ક. ૧૯-૧૮ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની.
) ચંદ્ર સિંહમાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૦૦ સુધી (તા. ૯મી), પછી ક્ધયામાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૦ સ્ટા.ટા.
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૧, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૭
સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
) ભરતી : સવારે ક. ૦૮-૩૮, રાત્રે ક. ૨૧-૨૫
) ઓટ: બપોરે ક. ૧૫-૦૪, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૫૯ (તા. ૯)
) વ્રતપર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ- દસમી. ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૮-૨૪.
) શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
) મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રીસુક્ત અભિષેક, બુધ ગ્રહદેવતાનું પૂજન, પરગામપ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, માલ વેંચવો, ધાન્ય ઘરે લાવવું, પશુ લે-વેંચ, ઘર, ખેતર, જમીન મકાન, લેવડદેવડ, સરકારી અધિકારીઓ, કાયદાના કામકાજ માટે મુલાકાત, વ્યવસાયના જૂના સંબંધોમાં રહેલ ગેરસમજણો દૂર કરવી, હુન્નર, કળા, સંગીત, ગાયન, વાદનનું જ્ઞાન લેવું, બાંધકામ સંબંધિત કામકાજ.
) આચમન: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ મૌલિક વિચારના, ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ સંગીતપ્રિય.
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ
(તા. ૯)
) ગોચરગ્રહો:સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.