આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), શનિવાર, તા. ૪-૧૧-૨૦૨૩
ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૨-૦૦, શનિમાર્ગી
ભારતીય દિનાંક ૧૩, માહે કાર્તિક, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૭
જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૭
પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૧મો રામ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૯મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૧મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર પુનર્વસુ સવારે ક. ૦૭-૫૬ સુધી, પછી પુષ્ય.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૧, અમદાવાદ ક. ૦૬ મિ.૪૭ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૩, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૯ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૫-૫૪, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૧૧ (તા. ૫)
ઓટ: સવારે ક. ૧૦-૪૩, રાત્રે ક. ૨૧-૨૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ- સપ્તમી. ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૨-૦૦, શનિમાર્ગી
શુભાશુભ દિનશુદ્ધિ: બપોરે ક. ૧૨-૦૦ પછી શુભ
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, ગુરુ-શનિ ગ્રહ દેવતાનું પૂજન, મહાવીર હનુમાનજીનું પૂજન, હનુમાન ચાલિસા સુંદરકાંડ પાઠ, પીપળાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું. ખેતીવાડીનાં કામકાજ, પશુ લે-વેચ, શનિનો અભ્યાસ સમુદ્રોમાં યુદ્ધ દર્શાવે છે. પુષ્ય નક્ષત્રમાં આજે અને રવિવારનાં ચોપડા બાંધવા આપવાના મુહૂર્ત : પુષ્ય નક્ષત્ર પ્રારંભ સવારે ક. ૦૭-૫૬, સમાપ્ત : રવિવાર તા. ૫-૧૧-૨૩, સવારે ક. ૧૦-૨૯. શુદ્ધ સમયનાં પુષ્ય નક્ષત્રના મુહૂર્તો: (૧) બપોરે ક. ૧૨-૨૨ થી ક. ૧૩-૪૭ (ચલ) (૨) બપોરે ક. ૧૩-૪૭ થી ક. ૧૫-૧૨ (લાભ) (૩) બપોરે ક. ૧૫-૧૨ થી ક. ૧૬-૩૮ (અમૃત) (૪) સાંજે ક. ૧૮-૦૩ થી ક. ૧૯-૩૮ (લાભ)(૫) રાત્રે ક. ૨૧-૧૨ થી ક. ૨૨-૪૭ (શુભ) (૬) રાત્રે ક. ૨૨-૪૭ થી ક. રાત્રે ક. ૨૪-૨૨ (અમૃત) (૭) મધ્યરાત્રે ક. ૦૦-૨૨ થી ક. ૦૧-૫૭ (તા. ૫) (ચલ) (૮) સવારે ક. ૦૫-૦૬ થી ક. ૦૬-૪૧ (તા. ૫) (લાભ) (૯) સવારે ક. ૦૮-૧૬ થી ક. ૦૯-૫૦ (તા.૫) (ચલ) (૧૦) સવારે ક. ૦૯-૫૦ થી ક. ૧૧-૨૫ (તા.૫) (લાભ)
આચમન: ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ સંગીત પ્રિય , શુક્ર-નેપ્ચૂન પ્રતિયુતિ નિરાશા, બુધ-હર્ષલ પ્રતિયુતિ.વધારે પડતા ચીકણા. ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ, શુક્ર-નેપ્ચૂન પ્રતિયુતિ, બુધ-હર્ષલ પ્રતિયુતિ. ચંદ્ર પુનર્વસુ યુતિ. શનિ સ્તંભી થઈ માર્ગી થશે.
ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.