આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૨૯-૧૦-૨૦૨૩, ઈષ્ટિ, ગ્રહણ કરિદીન
ભારતીય દિનાંક ૭, માહે કાર્તિક, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ
વદ-૧
પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૫મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર ભરણી મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૧ સુધી, પછી કૃત્તિકા.
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૪ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૩ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૧૧-૪૫, મધ્યરાત્રે ક.
૦૦-૩૮
ઓટ: સાંજે ક. ૧૭-૫૯,
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ પ્રતિપદા – ઈષ્ટિ, ગ્રહણ કરિદીન, સૂર્ય મહાનક્ષત્ર સ્વાતિ, વાહન અશ્ર્વ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ભગવાન સૂર્યનારાયણનું પૂજન, ગાયત્રી જાપ, હવન, યમદેવતાનું પૂજન, આમલીનું વૃક્ષ વાવવું, નિત્ય થતાં દુકાન વેપારના કામકાજ, માલ વેંચવો, ખેતીવાડીના કામકાજ,
આચમન: બુધ-ગુરુ યુતિ દાર્શનિક, ચંદ્ર-ગુરુ યુતિ સહાનુભૂતિવાળા ચંદ્ર-બુધ પ્રતિયુતિ ચાલાક, ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ અવ્યવહારું, બુધ-મંગળ યુતિ કટાક્ષપ્રિય, ચંદ્ર-શુક્ર ત્રિકોણ લોકોમાં માનીતા, ચંદ્ર-હર્ષલ યુતિ પરિવર્તનો અપનાવી શકે.
ખગોળ જ્યોતિષ: બુધ-ગુરુ યુતિ, ચંદ્ર-ગુરુ યુતિ, ચંદ્ર-બુધ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ, બુધ-મંગળ યુતિ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ (તા. ૩૦), ચંદ્ર-હર્ષલ યુતિ (તા. ૩૦)
ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર. ઉ