પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), શુક્રવાર, તા. ૨૭-૧૦-૨૦૨૩, પંચક, ભદ્રા પ્રારંભ
ભારતીય દિનાંક ૫, માહે કાર્તિક, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૧૩
જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૩મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા સવારે ક. ૦૯-૨૪ સુધી, પછી રેવતી.
ચંદ્ર મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૩ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૪ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૦-૨૯, રાત્રે ક. ૨૩-૧૨
ઓટ: સાંજે ક. ૧૬-૪૫, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૦ (તા. ૨૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ -ત્રયોદશી. ચતુર્દશી ક્ષયતિથિ છે. પંચક, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૭ (તા. ૨૮), સૂર્ય મહાનક્ષત્ર સ્વાતિ, વાહન અશ્ર્વ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી સત્યનારાયણ પૂજા, કથા વાંચન, વિશેષરૂપે શનિ ગ્રહદેવતાનું પૂજન, અર્હિબુઘન્ય દેવતાનું પૂજન, ઘ્રુવ દેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિપૌષ્ટિક પૂજા, મંદિરમાં પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ, પતાકા ચઢાવવી, બગીચો બનાવવો, શાંતિ પૌષ્ટિક પૂજા, નિત્ય થતાં ખેતીવાડીના કામકાજ, બી વાવવું.
આચમન: મંગળ-નેપ્ચ્યૂન અર્ધચતુષ્કોણ મિથ્યાભિમાની
ખગોળ જ્યોતિષ: મંગળ નેપ્ચ્યૂન અર્ધચતુષ્કોણ
ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button