આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), ગુરુવાર, તા. ૨૬-૧૦-૨૦૨૩, પ્રદોષ. પંચક.
ભારતીય દિનાંક ૪, માહે કાર્તિક, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૧૨
જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૦મો આવા, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૨મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સવારે ક. ૧૧-૨૬ સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા.
ચંદ્ર મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૨ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૫ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૦૯-૪૬, રાત્રે ક. ૨૨-૨૭
ઓટ: સાંજે ક. ૧૬-૦૫, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૧૨ (તા. ૨૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – દ્વાદશી. પ્રદોષ. પંચક, સૂર્ય મહાનક્ષત્ર સ્વાતિ, વાહન અશ્ર્વ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: પ્રદોષ વ્રત ઉપવાસ, શિવ-પાર્વતી પૂજા, ભક્તિ, જાપ, નામ સંકીર્તન, રાત્રિ જાગરણ, ગુરુ ગ્રહદેવતાનું પૂજન, અજૈક્યપાદ દેવતાનું પૂજન, અર્હિબુઘન્ય દેવતાનું પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, સ્થિર કાર્યો, ગુરુ ગ્રહદેવતાનું પૂજન, આંબો વાવવો, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, પશુ લે-વેંચ, શનિ ગ્રહદેવતાનું પૂજન, સ્થિર કાર્યો, લીમડો વાવવો, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, રાજ્યાભિષેક, નોકરી વેપાર, દસ્તાવેજ, વસ્રો, આભૂષણ, નામકરણ દેવદર્શન, અન્નપ્રાશન, સીમંત સંસ્કાર, મિલકત લેવડદેવડ, ધાન્ય ભરવું, બી વાવવું, ખેતીવાડી, નવી તિજોરીની સ્થાપના.
આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન યુતિ સ્વપ્નદૃષ્ટા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન યુતિ
ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.