પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), મંગળવાર, તા. ૨૪-૧૦-૨૦૨૩, દશેરા, વિજયાદશમી

  • ભારતીય દિનાંક ૨, માહે કાર્તિક, શકે ૧૯૪૫
  • વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૧૦
  • જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૦
  • પારસી શહેનશાહી રોજ ૧૦મો આવા, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
  • પારસી કદમી રોજ ૧૦મો આવા, માહે ૪થો તીર, સને ૧૩૯૩
  • પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
  • મુુસ્લિમ રોજ ૮મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
  • મીસરી રોજ ૧૦મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
  • નક્ષત્ર ઘનિષ્ઠા બપોરે ક. ૧૫-૨૭ સુધી, પછી શતભિષા.
  • ચંદ્ર કુંભમાં
  • ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ)
  • સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૧ સ્ટા.ટા.,
  • સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૬ સ્ટા. ટા.
    -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
  • ભરતી : સવારે ક. ૦૮-૦૨, રાત્રે ક. ૨૦-૩૯
  • ઓટ: બપોરે ક. ૧૪-૩૩, રાત્રે ક. ૦૨-૨૨
  • વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – દસમી. દશેરા, વિજયાદશમી, માધવાચાર્ય જયંતી, પંચક, સૂર્ય મહાનક્ષત્ર સ્વાતિમાં સાંજે ક. ૧૮-૨૬. વાહન અશ્ર્વ (સંયોગિયું નથી.) ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૫-૫૪ (તા. ૨૫)
  • શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
  • મુહૂર્ત વિશેષ: મંગળ ગ્રહદેવતાનું પૂજન, વસુદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, રાજયાભિષેક, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ પતાકા ચઢાવવી, રોપા વાવવા, બગીચાના કામકાજ, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, દુકાન-રત્નધારણ, પર્વ નિમિત્તે નામકરણ દેવદર્શન, અન્નપ્રાશન, નિત્ય થતાં દુકાન-વેપારના કામકાજ, ધાન્ય વેંચવું, બી વાવવું, વૃક્ષ રોપવા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
  • ચોપડા બાંધવા આપવાનું મુહૂર્ત: યંત્ર, કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, ટેબલેટ, સ્ટેશનરી, પ્રિન્ટર, ફેક્સ, આદિ સાધન પૂજા તથા સમીવૃક્ષ, શસ્ત્ર પૂજન (વિજય મુહૂર્ત બપોરે ક. ૧૪-૧૭ થી ક. ૧૫-૦૩) ચોપડા બાંધવા આપવા માટે તથા દશેરા પૂજનનાં મુહૂર્તો: (૧) સવારે ક. ૦૯-૨૯ થી ક. ૧૦-૫૫ (ચલ) (૨) સવારે ક. ૧૦-૫૫ થી બપોરે ક. ૧૨-૨૨ (લાભ) (૩) બપોરે ક. ૧૨-૨૨ થી બપોરે ક. ૧૩-૪૯ (અમૃત) (૪) બપોરે ક. ૧૫-૧૬ થી સાંજે ક. ૧૬-૪૨ (શુભ) (૫) રાત્રે ક. ૧૯-૪૨ થી રાત્રે ક. ૨૧-૧૬ (લાભ) (૬) રાત્રે ક. ૨૨-૪૯ થી મધ્યરાત્રે ક. ૨૪-૨૩ (શુભ) (૭) મધ્યરાત્રે ક. ૦૦-૨૩ થી ક. ૦૧-૫૬ (તા. ૨૫) (અમૃત) (૮) મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૬ થી ક. ૦૩-૩૦ (તા. ૨૫) (ચલ)
  • આચમન: સૂર્ય-શનિ ત્રિકોણ મુત્સદી, ચંદ્ર-શનિ યુતિ મંદ પાચનશક્તિ, ચંદ્ર-બુધ ત્રિકોણ ભાષાવિદ્ ચંદ્ર-મંગળ ત્રિકોણ પ્રવૃત્તિપ્રિય
  • ખગોળ જ્યોતિષ: સૂર્ય-શનિ ત્રિકોણ, ચંદ્ર-શનિ યુતિ, ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-મંગળ ત્રિકોણ (તા. ૨૫)
  • ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ,
    વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી
    પ્લુટો-મકર. ઉ
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?