આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
સૌર હેમંતઋતુ પ્રારંભ,સોમવાર, તા. ૧૧-૧૧-૨૦૨૪ ભીષ્મ પંચક વ્રતારંભ
ભારતીય દિનાંક ૨૦, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૧૦
જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૧૦
પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૮મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૦મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર શતભિષા સવારે ક. ૦૯-૩૯ સુધી, પછી પૂર્વાભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૧ સુધી, પછી મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૪૫ અમદાવાદ ક. ૦૬મિ.૫૨ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૦, અમદાવાદ ક. ૧૮મિ. ૫૫ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી :સવારે ક.૭-૨૫, રાત્રે ક.૨૦-૩૫
ઓટ: બપોરે ક.૧૪-૧૩, મધ્યરાત્રિ પછી ક.૦૨-૦૮ (તા.૧૨)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૧, “અનલ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – દસમી. ભીષ્મ પંચક વ્રતારંભ, વિષ્ટિ ક. ૨૯-૨૮થી, પંચક
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: ચંદ્ર -ગુરુ ગ્રહ દેવતાનું પૂજન, વરુણ દેવતાનું પૂજન, રાહુ દેવતાનું પૂજન, કદમ્બનુ વૃક્ષ વાવવું, પરદેશનું પસ્તાનું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વિધ્યારંભ, રાજ્યાભિષેક, પાટ અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા લ્કળશ પતાકા ચઢાવવી, નવા આભૂષણ, વસ્ત્રો, માલ લેવો, દેવદર્શન, અન્નપ્રાશન, નામકરણ, નોકરી, દુકાન, રત્ન ધારણ, વૃક્ષ વાવવા, વાહન, સવારી, ધાન્ય વેચવુ, ધાન્ય ભરવું, પશુ લે-વેચ.
આચમન: ચંદ્ર-શનિ યુતિ સફળતાનો ભય રહયા કરે, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ શેર બજારની આવક રહે. ચંદ્ર-સૂર્ય ત્રિકોણ મુસાફરી અવારનવાર થાય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ યુતિ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ રાજકારણમાં યશ પ્રાપ્ત થાય.ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-ધનુ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર