આજનું પંચાંગ
(સૌર હેમંતૠતુ પ્રારંભ), રવિવાર, તા. ૧૦-૧૧-૨૦૨૪ દુર્ગાનવમી, હરિનવમી
ભારતીય દિનાંક ૧૯, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક
સુદ -૯
જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૯
પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૭મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૯મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર ઘનિષ્ઠા સવારે ક. ૧૦-૫૯ સુધી, પછી શતભિષા.
ચંદ્ર કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ.૦૨, અમદાવાદ ક. ૦૭ મિ.૧૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૦, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૩, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ:-
ભરતી : રાત્રે ક.૧૯.૧૩,
ઓટ: બપોરે ક.૧૩-૧૨, મધ્ય રાત્રે ક.૦૦.૫૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૧, “અનલ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, કાર્તિક શુક્લ – નવમી. દુર્ગાનવમી, હરિનવમી, અક્ષય નવમી, આમળા નોમ, ગૌરી વ્રત, શ્રી રંગઅવધૂત જયંતી (નારેશ્ર્વર), સત્યુગાદિ, કુષ્માંડ નવમી, પંચક.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: સૂર્ય-મંગળ ગ્રહદેવતાનું પૂજન, પિતૃ પૂજા, તર્પણ શ્રાદ્ધ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા , શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ, પાટ અભિષેક પૂજા, બગીચો બનાવવો, પર્વ પૂજા નિમિત્તે નવા વસ્ત્રો આભૂષણ, નોકરી વેપારનાં કામકાજ.
આચમન: ચંદ્ર બુધ ચતુષ્કોણ ટીકાની આદત
ખગોળ જ્યોતિષ: ચંદ્ર બુધ ચતુષ્કોણ
ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-ધનુ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.