આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(સૌર હેમંતતુ પ્રારંભ), ગુરુવાર, તા. ૭-૧૧-૨૦૨૪
ભારતીય દિનાંક ૧૬, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૬
જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૬
પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૩જો ખોરદાદ,
સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૪થો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર પૂર્વાષાઢા સવારે ક. ૧૧-૪૬ સુધી, પછી ઉત્તરાષાઢા.
ચંદ્ર ધનુમાં સાંજે ક. ૧૭-૫૩ સુધી, પછી મકરમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૪૨ અમદાવાદ ક. ૦૬ મિ. ૪૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૭, સ્ટા. ટા.,
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરેે ક. ૧૪-૫૨, મધ્યરાત્રિ પછી. ક. ૦૩-૫૭ (તા. ૮)
ઓટ: સવારે ક. ૦૯-૦૫, રાત્રે ક. ૨૦-૪૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૧, ‘અનલ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – ષષ્ઠી. સૂર્ય છઠ્ઠ, છઠ્ઠ પૂજા, જૈન અઠ્ઠાઈ પ્રારંભ
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ
મુહૂર્ત વિશેષ: ભગવાન સૂર્યનારાયણનું પૂજન.ગુરુ-શુક્ર ગ્રહદેવતાનું પૂજન, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, માલ વેંચવો, મિલકત લેવડદેવડ, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પશૠ લેવડદેવડ, વિશ્ર્વદેવતાનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, ફણસનું વૃક્ષ વાવવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પરદેશ ગમનનું પસ્તાનું ચંદ્રબળ જોઈને. મુંડન કરાવવું નહીં, અન્નપ્રાશન, નામકરણ દેવદર્શન, મિત્રતા કરવી, નવાં વસ્રો, આભૂષણ, દસ્તાવેજ, દુકાન, નોકરી, વેપાર, બી વાવવું, ધાન્ય ભરવું, ચંદ્રબળ જોઈને સીમંત સંસ્કાર, પ્રાણી પાળવા. નવી તિજોરીની સ્થાપના.
આચમન: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ કર્મઠ, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ સતત પ્રવૃતિમય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ.
ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.