આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(સૌર હેમંતૠતુ પ્રારંભ), મંગળવાર, તા. ૫-૧૧-૨૦૨૪,
વિનાયક ચતુર્થી
ભારતીય દિનાંક ૧૪, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૪
જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૪
પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૩મો દએપદીન, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨જો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૪થો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર જયેષ્ઠા સવારે ક. ૦૯-૪૪ સુધી, પછી મૂળ.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં સવારે ક. ૦૯-૪૪ સુધી, પછી ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય), ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૧ અમદાવાદ ક. ૦૬ મિ. ૪૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૮, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરેે ક. ૧૩-૩૫, મધ્યરાત્રિ પછી. ક. ૦૨-૨૭ (તા. ૬)
ઓટ: સવારે ક.૦૭-૪૨, રાત્રે ક. ૧૯-૨૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૧, ‘અનલ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – ચતુર્થી. વિનાયક ચતુર્થી (અંગારક યોગ), વિંછુડો સમાપ્તિ ક. ૦૯-૪૫, વિષ્ટિ ક. ૧૧-૫૪ થી ક. ૨૪-૧૬.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: જયેષ્ઠા મૂળ જન્મનક્ષત્ર સર્વ શાંતિ પૂજા, શ્રી વિનાયક ગણેશ પૂજા, પ્રયાણ મધ્યમ, ખેતીવાડી, પશુ લે-વેંચના નિત્ય થતાં કામકાજ, ઔષધ ઉપચાર, હજામત, પ્રાણી પાળવા, ચંદ્રબળ જોઈ પ્રયાણ કરવું, બી વાવવું.
આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ ચાલબાજીવાળા, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ શંકાશીલ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ (તા. ૬)
ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.