આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(સૌર હેમંતૠતુ પ્રારંભ), શુક્રવાર, તા. ૨૫-૧૦-૨૦૨૪
ભારતીય દિનાંક ૩, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૯
પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૮મો દએપઆદર,માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૨મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર પુષ્ય સવારે ક. ૦૭-૩૯ સુધી, પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૭ અમદાવાદ ક. ૦૬ મિ. ૪૧, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૬, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટઽ
ભરતી : સવારે ક. ૦૬-૪૪, રાત્રે ક. ૧૯-૧૦
ઓટ: બપોરે ક. ૧૩-૨૮, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૧૫ (તા. ૨૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ – નવમી. –
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: આશ્ર્લેષા જન્મ નક્ષત્ર શાંતિ પૂજા, સર્વ શાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નવા વસ્ત્રો, આભૂષણો, શિવ રુદ્રાભિષેક, ગૌમાતાનું પૂજન, ખેતીવાડી, જૂના કામ પૂર્ણ કરવા, મકાન, પશુ લેવડદેવડના કામકાજ, ખેતીવાડના કામકાજ, પિતૃ પૂજન, પીપળાનું પૂજન.
આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ ઉગ્ર પ્રકૃત્તિના
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ
ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર