આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદઋતુ/હેમંતઋતુ),
સોમવાર, તા. ૨૧-૧૦-૨૦૨૪
ભારતીય દિનાંક ૨૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૫
પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૮મો દએપઆદર, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૭મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૮મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર રોહિણી સવારે ક. ૦૬-૪૯ સુધી, પછી મૃગશીર્ષ મધ્યરાત્રિ
પછી ૨૯-૫૦ સુધી (તા. ૨૨મી), પછી આર્દ્રા.
ચંદ્ર વૃષભમાં સાંજે ક. ૧૮-૧૪ સુધી, પછી મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૫ અમદાવાદ ક. ૦૬ મિ. ૩૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૯, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: બપોરે ક. ૧૪-૦૨, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૦૫ (તા. ૨૨)
ઓટ: સવારે ક. ૦૮-૦૮, રાત્રે ક. ૨૦-૦૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ – પંચમી. શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, ખેરનું વૃક્ષ વાવવું, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિકપૂજા, પરદેશગમનનું પસ્તાનું, વિદ્યારંભ, હજામત, નવા વાસણ, પશુ લે-વેંચ, પ્રથમ વાહન, દુકાન, વેપાર, બી વાવવું, ખેતીવાડી, પ્રયાણ શુભ, નામકરણ દેવદર્શન, અન્નપ્રાશન, ઘર, ખેતર, જમીન લેવડદેવડના કામકાજ. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
આચમન: ચંદ્ર-ગુરુ યુતિ સહાનુભૂતિવાળા, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ અનીતિમાન, ચંદ્ર-શુક્ર ત્રિકોણ કળાપ્રેમી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ યુતિ, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ (તા. ૨૨), ચંદ્ર-શુક્ર ત્રિકોણ (તા. ૨૨)
ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યૂન -મીન, માર્ગી પ્લુટો-મકર.