આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(સૌર હેમંતૠતુ પ્રારંભ), મંગળવાર, તા. ૨૨-૧૦-૨૦૨૪
ભારતીય દિનાંક ૩૦, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૬
પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૯મો આદર, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૮મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૯મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર આર્દ્રા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૩૮ સુધી પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૬ અમદાવાદ ક. ૦૬ મિ. ૩૯, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૮, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટઽ
ભરતી : બપોરે ક. ૧૪-૫૨, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૫૭ (તા. ૨૩)
ઓટ: સવારે ક. ૦૯-૦૨, રાત્રે ક. ૨૦-૪૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ – ષષ્ઠી. સૌર હેમંતૠતુ પ્રારંભ, સૂર્ય સાયન વૃશ્ર્ચિક રાશિ ક. ૨૭-૪૪. વિષ્ટિ ક. ૨૫-૨૯થી.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: મંગળ-રાહુ ગ્રહદેવતાનું પૂજન, હનુમાનજીનું પૂજન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ વાંચન, શિવપૂજા વિશેષરૂપે, શિવલિંગને અગરની ઔષધિનો લેપ કરવો. મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ પતાકા ચઢાવવી, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, વિદ્યારંભ, સૂર્યનારાયણનું પૂજન વિશેષરૂપે.
આચમન: શુક્ર-રાહુ ત્રિકોણ વફાદાર સ્વભાવ, બુધ-શનિ ત્રિકોણ ગંભીર, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ નિષ્ફળતાનો ભય, ચંદ્ર-શનિ ત્રિકોણ જવાબદારીભર્યું સ્થાન મળે, ચંદ્ર-બુધ ચતુષ્કોણ ઉગ્ર પ્રકૃતિના.
ખગોળ જ્યોતિષ: શુક્ર-રાહુ ત્રિકોણ, બુધ-શનિ ત્રિકોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-શનિ ત્રિકોણ (તા. ૨૩), ચંદ્ર-બુધ ચતુષ્કોણ (તા. ૨૩).
ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર