આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૧૮-૧૦-૨૦૨૪
ભારતીય દિનાંક ૨૬, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧
પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૫મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર અશ્ર્વિની બપોરે ક. ૧૩-૨૫ સુધી, પછી ભરણી.
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૪ અમદાવાદ ક. ૦૬ મિ. ૩૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૨”, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૧, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૧૧-૫૫, મધ્ય રાત્રે ક. ૦૦-૪૯ (તા. ૧૯)
ઓટ: સાંજે ક. ૧૮-૧૧
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ – પ્રતિપદા. ઈષ્ટિ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: અશ્ર્વિનીકુમાર દેવતાનું પૂજન, શુક્ર-કેતુ ગ્રહદેવતાનું પૂજન, પરદેશનું પસ્તાનું, પ્રયાણ શુભ, નવા વસ્ર, આભૂષણ, વિદ્યારંભ, હજામત, ઘર, વાસણો, પશુ-લે વેંચ, પ્રથમ વાહન, નૌકા, યંત્ર, દસ્તાવેજ, દુકાન-વેપાર, માલ લેવો, ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા.
આચમન: ચંદ્ર-બુધ પ્રતિયુતિ ઉગ્ર પ્રકૃત્તિના
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ પ્રતિયુતિ,
ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-મિથુન, બુધ-તુલા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર