આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદૠતુ)
સોમવાર, તા. ૧૪-૧૦-૨૦૨૪, પાશાકુંશા ભાગવત એકાદશી
ભારતીય દિનાંક ૨૨, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ-૧૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧લો હોરમજદ, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૭મો આસમાન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૧મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર શતભિષા ક. ૨૪-૪૨ સુધી, પછી પૂર્વાભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૩ અમદાવાદ ક. ૦૬ મિ. ૩૬, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૪, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૦૯-૧૯, રાત્રે ક. ૨૧-૪૮
ઓટ: બપોરે ક. ૧૫-૩૭, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૩૪ (તા. ૧૫)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – એકાદશી. પાશાકુંશા ભાગવત એકાદશી (ટેટી), વિષ્ટિ ક. ૦૬-૪૨ સુધી, પારસી ૩જો ખોરદાદ માસારંભ. સૂર્ય મહાનક્ષત્ર ચિત્રામાં, વાહન મહિષી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ચંદ્ર-રાહુ ગ્રહદેવતાનું પૂજન, ક્ષય તિથિ હોઈ સાંસારિક, માંગલિક કામકાજ વર્જ્ય છે. વરુણ દેવતાનું પૂજન, વાયુદેવતાનું પૂજન, કદંબનું વૃક્ષ વાવવું, મંદિરમાં ધજા, કળશ પતાકા ચઢાવવી, પાટ-અભિષેક પૂજા, એકાદશી વ્રત ઉપવાસ, બગીચો બનાવવો, માલ લેવો, નિત્ય થતાં દુકાન-વેપારના કામકાજ.
આચમન: સૂર્ય-ગુરુ ત્રિકોણ વેપારમાં સફળતા પ્રાપ્ત થાય. સૂર્ય-મંગળ ચતુષ્કોણ કજિયાખોર, ચંદ્ર-શનિ યુતિ કાળજીવાળા, શુક્ર-રાહુ પ્રતિયુતિ ખોટી રુચિ, શોખ નિર્માણ થાય.
ખગોળ જ્યોતિષ: સૂર્ય-ગુરુ ત્રિકોણ, સૂર્ય-મંગળ ચતુષ્કોણ, ચંદ્ર-શનિ યુતિ, શુક્ર-રાહુ પ્રતિયુતિ (તા. ૧૫)
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, બુધ-તુલા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.