આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શરદૠતુ), રવિવાર, તા. ૧૩-૧૦-૨૦૨૪, પાશાકુશા (સ્માર્ત) એકાદશી, માધવાચાર્ય જયંતી
ભારતીય દિનાંક ૨૧, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૧૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૦
પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૩૦મો અનેરાન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૯મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૦મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર ઘનિષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૧ સુધી (તા. ૧૪મી), પછી શતભિષા.
ચંદ્ર મકરમાં બપોરે ક. ૧૫-૪૩ સુધી, પછી કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૩ અમદાવાદ ક. ૦૬ મિ. ૩૫, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૫, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૦૮-૩૧, રાત્રે ક. ૨૦-૫૬
ઓટ: બપોરે ક. ૧૪-૫૭, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૩૯ (તા. ૧૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – દસમી. પાશાકુશા (સ્માર્ત) એકાદશી, માધવાચાર્ય જયંતિ, વિષ્ટિ ક. ૧૯-૫૯થી, પંચક પ્રારંભ ક. ૧૫-૪૩થી, સૂર્ય મહાનક્ષત્ર ચિત્રામાં, વાહન મહિષી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ગાયત્રી માતાનું પૂજન, જાપ, હવન, એકાદશી વ્રત ઉપવાસ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસીપૂજા, શ્રીસુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, વસુદેવતાનું પૂજન, મંગળ-સૂર્ય ગ્રહદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, રાજ્યાભિષેક, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, મંદિરોમાં ધજા-કળશ પતાકા ચઢાવવી, અગાઉ વાસ્તુ થયેલ ઘરમાં રહેવા જવું. પરગામ પ્રયાણ, નવા વસ્રો, આભૂષણ, નોકરી વાહન, સવારી, દુકાન, રત્ન ધારણ, વિદ્યારંભ, નામકરણ, દેવદર્શન, અન્ન પ્રાશન, ધાન્ય ભરવું, વહેંચવું, બી વાવવું, હજામત, વૃક્ષ રોપવા, નિત્ય થતાં પશુ લે-વેંચ,
આચમન: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ સ્વાસ્થ્ય સારુ રહે. ચંદ્ર-ગુરુ ત્રિકોણ કારોબારમાં પ્રગતિ જાળવી શકે. ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ નાણાવ્યવહારમાં સાવધાની રાખવી જરૂરી ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ વાહનમાં અકારણ નાણાખર્ચ થયા કરે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, બુધ-તુલા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર- વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર