પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌરશરદૠતુ), સોમવાર, તા. ૨-૯-૨૦૨૪
ભારતીય દિનાંક ૧૧, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૩૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ-૩૦
પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૮મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર મધ્યરાત્રે ક. ૨૪-૧૯ સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૨, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૬, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૧-૫૬, રાત્રે ક. ૨૩-૫૯
ઓટ: સાંજે ક. ૧૭-૫૬, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૪૮ (તા. ૩)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – અમાવસ્યા. દર્શ અમાસ, સોમવતી અમાસ, પિઠોરી અમાસ, મન્વાદિ, અમાસ વૃદ્ધિ તિથિ છે. શિવપૂજન, શિવમુષ્ટિ (સત્તુ), કુશગ્રાહિણી અમાસ, હર્ષલ વક્રી, અન્વાધાન.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: પિતૃપૂજન, વડનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, ચાંડાળયોગ પૂજા, કાપસર્પ પૂજા, રાહુ-કેતુ પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી ગણેશ પૂજા, વિશેષરૂપે ભગવાન સૂર્યનારાયણનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન.
શ્રાવણ મહિમા: સોમવતી અમાસનું શ્રાવણ માસનું આ પર્વ મહાયોગ દર્શાવે છે. આજ રોજ તીર્થમાં પિતૃશ્રાદ્ધ, તર્પણનો મહિમા છે. ત્ર્યંબકેશ્ર્વર, કુશાવર્ત કુંડમાં પ્રાયશ્ર્ચિત્ત સ્નાન, ગંગા, નર્મદા, કાવેરી, સરયૂ આદિ સંગમ તીર્થમાં સ્નાન, જપ, દાન, બ્રાહ્મણ ભોજન, ગૌપૂજન, સંતો, મહાત્માઓ, ગુરુજનોનો સત્કાર કરવો. યોગ્ય દક્ષિણા આપવી.
આચમન: બુધ-રાહુ અર્ધચતુષ્કોણ નાણાં વ્યવસ્થાના જોખમોથી સતર્ક રહેવું જરૂરી છે.
ખગોળ જ્યોતિષ: બુધ-રાહુ અર્ધચતુષ્કોણ
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, માર્ગી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી