આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૩૦-૮-૨૦૨૪,
જીવંતિકા પૂજન,
ભારતીય દિનાંક ૮, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૧૨
પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૬મો મેહેર, ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૫મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૫મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર :પુનર્વસુ સાંજે ક. ૧૭-૫૫ સુધી, પછી પુષ્ય.
ચંદ્ર મિથુનમાં ક. ૧૧-૩૩ સુધી, પછી કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૪ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૧, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૮, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટઽ
ભરતી : સવારે ક. ૧૦-૦૬, રાત્રે ક. ૨૨-૦૨
ઓટ: બપોરે ક. ૧૬-૨૧, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૦૦ (તા. ૩૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – દ્વાદશી. જીવંતિકા પૂજન, તિથિવાસર ક. ૦૭-૪૬ સુધી, સૂર્ય મહાનક્ષત્ર પૂર્વાફાલ્ગુનીમાં પ્રવેશ ક. ૧૫-૪૮. (વાહન ઉંદર) (સંયોગિયું નથી.)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર વાંચન, સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક પૂજા, વાંસ વાવવા, બી વાવવું, અદિતિ પૂજન,પર્વ પૂજા નિમિત્તે નવા વસ્ત્રો-અભૂષણ, નિત્ય થતાં દુકાન-વેપાર-સ્થાવર લેવડ દેવડ, પશુ લે-વેચ,ખેતીવાડીનાં કામકાજ, વૃક્ષ વાવવા, ઉપવાટિકા બનાવવી, હજામત.
શ્રાવણ મહિમા: આજે શ્રી લક્ષ્મીની ઉપાસનાનો મહિમા છે.
આચમન: ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ: ભાતૃ સુખ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ સૂર્ય પૂર્વાફાલ્ગુની પ્રવેશ. ચંદ્ર પુનર્વસુ યુતિ થાય છે.
ગ્રહગોચર: સૂર્ય-સિંહ મંગળ-મિથુન, માર્ગી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર