આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૪-૮-૨૦૨૪ હરિયાળી અમાસ, દિવાસો,
ભારતીય દિનાંક ૧૩, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ વદ-૩૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૩૦
પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૦મો બહેરામ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૯મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર પુષ્ય બપોરે ક. ૧૩-૨૫ સુધી, પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૧, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૧, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૯, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટઽ
ભરતી : બપોરે ક. ૧૨-૨૩ મધ્ય રાત્રે ક. ૦૦-૧૫ (તા. ૫)
ઓટ: સાંજે ક. ૧૮-૨૭, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૦૮ (તા. ૫)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, અષાઢ કૃષ્ણ – અમાવસ્યા. દર્શ અમાસ, હરિયાળી અમાસ, દિવાસો, દીપપૂજન, નક્તવ્રતારંભ, અન્વાધાન.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન,ભગવાન સૂર્યનારાયણનું પૂજન,ગાયત્રી પૂજન,જાપ,હવન,પીપળાનું પૂજન,વિશેષ રૂપે ગુરુ-શનિ-બુધ ગ્રહ દેવતાનું પૂજન , નદી-સંગમ તીર્થ સ્નાન,પીંડ શ્રાદ્ધ, તર્પણ, પ્રાયશ્ર્ચિત્ત સ્નાન, દીપદાન, દીપ પૂજા, શાંતિપૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, આશ્ર્લેષા જન્મ નક્ષત્ર શાંતિ પૂજા,સર્પ પૂજા,ચંપાના પુષ્પથી દેવતાનાં પૂજન.
આચમન: ચંદ્ર-રાહુ ત્રિકોણ કર્મઠ સ્વભાવ, ચંદ્ર-સૂર્ય યુતિ સર્વાંગી ઉદય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-સૂર્ય યુતિ (અષાઢી અમાસ યોગ).
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.