પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શુક્રવાર, તા. ૨-૮-૨૦૨૪ શિવરાત્રિ
ભારતીય દિનાંક ૧૧, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ વદ-૧૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ વદ -૧૩
પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૮મો રશ્ને, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૭મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર આર્દ્રા સવારે ક. ૧૦-૫૮ સુધી, પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૦ સુધી (તા. ૩જી), પછી કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૭ અમદાવાદ ક. ૦૬ મિ. ૧૧, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૨ અમદાવાદ ક. ૧૯ મિ. ૨૦, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૧૧-૦૪, રાત્રે ક. ૨૨-૫૧
ઓટ: સાંજે ક. ૧૭-૧૦, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૫૮ (તા. ૩)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આષાઢ કૃષ્ણ – ત્રયોદશી. શિવરાત્રિ, સૂર્ય મહાનક્ષત્ર આશ્ર્લેષા રાત્રે ક. ૨૨-૦૬, વાહન ગધેડો.શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શિવરાત્રિ રાત્રિ જાગરણ,ઉપવાસ,શિવ પરિવાર પૂજા,શિવલિંગને દહીંથી સ્નાન કરાવવું,અગરના ઔષધનું લેપન કરવું,ગુરુુ-રાહુ-શુક્ર ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, અદિતિ પૂજન,સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક,દુકાન,વેપાર,પ્રથમ વાહન,નૌકા બાંધવી,યંત્રારંભ,વૃક્ષ વાવવાં,ઊપવાટિકા બનાવવી.નવી તિજોરીની સ્થાપના, વિદ્યારંભ, હજામત,બાળકને નામકરણ, દેવ-દર્શન, અન્નપ્રાશન,આભૂષણ,નવા વસ્રો, રાજ્યાભિષેક, બગીચો બનાવવો, ધજા-કળશ-પતાકા ચઢાવવી, બી વાવવું,ખેતીવાડી, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું. ધાન્ય ઘરે લાવવું, પશુ લેવડદેવડ, ઘર-ખેતર જમીન, મકાન ઈત્યાદિ સ્થાવર મિલકતની લેવડદેવડ , પરદેશનું પસ્તાનું, પ્રાણી પાળવાં. નવા ઔષધ ઉપચારનો પ્રારંભ,વાસ વાવવાં,
આચમન: બુધ-હર્ષલ ચતુષ્કોણ સ્વતંત્ર બુદ્ધિવાળા, ચંદ્ર-શનિ ત્રિકોણ કાળજીવાળા
ખગોળ જ્યોતિષ: બુધ-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-શનિ ત્રિકોણ
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…