પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), બુધવાર, તા. ૩૧-૭-૨૦૨૪
ભારતીય દિનાંક ૯, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ વદ-૧૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૧૧
પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૫મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર રોહિણી સવારે ક. ૧૦-૧૨ સુધી, પછી મૃગશીર્ષ.
ચંદ્ર વૃષભમાં સવારે ક. ૦૨-૧૫ સુધી, પછી મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૬ અમદાવાદ ક. ૦૬ મિ. ૧૦, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૩, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૧, સ્ટા. ટા.
- મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ- ઽ
ભરતી : સવારે ક. ૦૯-૧૮, રાત્રે ક. ૨૦-૪૦
ઓટ: બપોરે ક. ૧૫-૦૯, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૧૧ (તા. ૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આષાઢ કૃષ્ણ – એકાદશી. કામિકા એકાદશી (ગૌ દૂધ) શુક્ર સિંહમાં ક. ૧૪-૩૫.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, ચંદ્ર-બુધ ગ્રહદેવતાનું પૂજન, વિનાયક પૂજા, બ્રહ્માજી-ધ્રુવદેવતાનુ પૂજનએકાદશી વ્રત ઉપવાસ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, તુલસીપૂજા, વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર પાઠ, શ્રીસુક્ત-પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, બી વાવવું, ખેતીવાડી, માલ વેચવો, ધાન્ય ભરવું, નિત્ય થતાં પશુ લેવડ-દેવડનાં કામકાજ, જાંબુનું વૃક્ષ વાવવું, ખેરનું વૃક્ષ વાવવું, મુંડન કરાવવું નહીં, બગીચાનાં કામકાજ, મંદિરોમાં પાટ અભિષેક પૂજા, ધજા કળશ પતાકા ચઢાવવી, સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક પૂજા, નવા વાસણ, વાહન, વસ્ત્રો, વિદ્યારંભ, હજામત, બાળકને અન્ન પ્રાશન, નામકરણ, દેવદર્શન, દસ્તાવેજ-દુકાન વેપાર, પ્રયાણ શુભ.
આચમનચંદ્ર-શનિ ચતુષ્કોણ પરિશ્રમથી સફળતા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ, શુક્ર મઘા પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.