પંચાંગ
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૨૮-૭-૨૦૨૪
ભારતીય દિનાંક ૬,માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ વદ-૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૮
પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૦મો આવા, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૨મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર અશ્ર્વિની સવારે ક. ૧૧-૪૭ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૫ અમદાવાદ ક. ૦૬ મિ. ૦૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૩, સ્ટા. ટા.
- મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ ઽ
ભરતી : સાંજે ક. ૧૬-૫૬.
ઓટ: સવારે ક. ૧૦-૪૮, રાત્રે ક. ૨૩-૩૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આષાઢ કૃષ્ણ – અષ્ટમી. કાલાષ્ટમી. સૂર્ય મહાનક્ષત્ર પુષ્યમાં, વાહન દેડકો.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ:શ્રી વિષ્ણું -લક્ષ્મી પૂજા, શિવ પાર્વતી પૂજા,શ્રી શક્તિ માતા-દેવી પૂજન,અશ્ર્વિનીકુમાર દેવતાનું પૂજન, ્યમ દેવતાનું પૂજન,સૂર્ય-કેતુ ગ્રહ દેવતાનું પૂજન, ગાયત્રી માતાનું પૂજન, જાપ, હવન, પરદેશગમનનું પસ્તાનું, પ્રયાણ શુભ,નવાં વસ્ત્રો, આભૂષણ, વિધ્યારંભ, હજામત, નવાં વાસણ, વાહન, નૌકા બાંધવી, યંત્રારંભ, દુકાન, વેપાર, માલ લેવો,બી વાવવું,ધાન્ય ભરવું, ધાન્ય ઘરે લાવવું, સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક, નામ કરણ, દેવ દર્શન, અન્ન પ્રાશન,બી વાવવું ,ધાન્ય ભરવું,આમલીનાં ઔષધ પ્રયોગો,પ્રયાણ શુભ,
આચમનચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ કામકાજ માં સંઘર્ષ થી સફળતા મેળવે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.