પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શનિવાર, તા. ૨૭-૭-૨૦૨૪
ભારતીય દિનાંક ૫, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ વદ-૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૭
પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૧લો ફરવરદીન,
સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૯મો આદર, માહે ૫મો અમરદાદ,
સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૦મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૧મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર રેવતી બપોરે ક. ૧૨-૫૯ સુધી, પછી અશ્ર્વિની.
ચંદ્ર મીનમાં બપોરે ક. ૧૨-૫૯ સુધી, પછી મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર મીન (દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૫ અમદાવાદ ક. ૦૬ મિ. ૦૮, સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૩, સ્ટા. ટા.
- મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ -ઽ
ભરતી : સાંજે ક. ૧૬-૧૩, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૯ (તા. ૨૮)
ઓટ: સવારે ક. ૦૯-૪૨, રાત્રે ક. ૨૨-૩૨
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, અષાઢ કૃષ્ણ – સપ્તમી. વિષ્ટિ ક. ૧૦-૪૩ સુધી. સૂર્ય મહાનક્ષત્ર પુષ્ય, વાહન દેડકો.
શુભાશુભ દિનશુદ્ધિ: સવારે ક. ૧૦-૪૩ સુધી શુભ
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, હનુમાન ચાલિસા -પૂજા, શનિ-બુધ ગ્રહ દેવતાનું પૂજન, પુષા દેવતાનું પૂજન, સર્વશાંતિ શાંતિ પૌષ્ટિક પૂજા, અગાઉ વાસ્તુ પૂજા થયેલ ઘરમાં રહેવ જવું. મિત્રતા કરવી. પરદેશગમન, સર્વશાંતિ-શાંતિ પોષ્ટિક પૂજા, નિત્ય થતાંં દુકાન-વેપાર- પશુલેવડ-દેવડનાં કામકાજ, માલ લેવો, બી વાવવું, ખેતીવાડી.
આચમનચંદ્ર-બુધ ત્રિકોણ પ્રવાસી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ત્રિકોણ (તા. ૨૮), મંગળ રોહિણી પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.