પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શુક્રવાર, તા. ૨૬-૭-૨૦૨૪ વિષ્ટિ
ભારતીય દિનાંક ૪, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ વદ-૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૬
પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૯મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૦મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર :ઉત્તરાભાદ્રપદા બપોરે ક. ૧૪-૨૯ સુધી, પછી રેવતી.
ચંદ્ર મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૫ અમદાવાદ ક. ૦૬ મિ. ૦૭, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૪, સ્ટા. ટા.,
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૫-૩૨, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૦૬ (તા. ૨૭)
ઓટ: સવારે ક. ૦૮-૪૯, રાત્રે ક. ૨૧-૪૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આષાઢ કૃષ્ણ – ષષ્ઠી. વિષ્ટિ રાત્રે ક. ૨૩-૩૧થી સૂર્યોદય. સૂર્ય મહાનક્ષત્ર પુષ્ય, વાહન દેડકો.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ધૃવ દેવતાનું -અહિરબુધ્ન્ય દેવતાનું પૂજન, વિશેષ રૂપે સ્થિર પ્રકારનાં લાંબા સમયનાં ઉપયાગી કામકાજ, સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક પૂજા, અગાઉ વાસ્તુ પૂજા થયેલ ઘરમા રહેવાં જવું. રાજ્યાભિષેક, પાટ અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા-કળશ પતાકા ચઢાવવી, પ્રયાણ મધ્યમ, દસ્તાવેજ, દુકાન, વેપાર, નોકરી, વસ્ત્રો-આભૂષણ, બાળકને અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, મિત્રતા, ઘર, ખેતર, જમીન, મકાન, સ્થાવર મિલકત લેેવડ-દેવડ, ધાન્ય ભરવું, પશુ લેવડ-દેવડ, નવી તિજોરીની સ્થાપના, લીમડો વાવવો.
આચમન: ચંદ્ર-રાહુ યુતિ આત્મવિશ્ર્વાસ અનુભવથી કેળવાય, ચંદ્ર-શુક્ર ત્રિકોણ વ્યવહારમાં નિપુણ,
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ યુતિ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ (તા. ૨૭), ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી ઉત્તરે થશે.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?