આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), ગુરુવાર, તા. ૨૫-૭-૨૦૨૪
ભારતીય દિનાંક ૩, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ વદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૫
પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ,
સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૦મો આવાં, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૭મો અમરદાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૮મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૯મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સાંજે ક. ૧૬-૧૫ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં સવારે ક. ૧૦-૪૪ સુધી, પછી મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૪ અમદાવાદ ક. ૦૬ મિ. ૦૭, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૪, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૪-૫૧, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૧૦ (તા. ૨૬)
ઓટ: સવારે ક. ૦૮-૦૦, રાત્રે ક. ૨૧-૦૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, આષાઢ કૃષ્ણ – પંચમી. – સૂર્ય મહાનક્ષત્ર પુષ્ય, વાહન દેડકો.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: ગુરુ ગ્રહ દેવતાનું પૂજન, અજૈકપાદ દેવતાનું પૂજન, પરગામ પ્રયાણ, વિદ્યારંભ, ખેતીવાડીના, પશુ-લે વેચનાં કામકાજ, સાહસિક કામકાજ, વાટાઘાટો કરવી. યંત્રો સબંધિત કામકાજ, જૂના અધૂરા કામકાજ પૂરા કરવા. જળ પ્રવાસ, પશુ-જીવ-વન્ય સૃષ્ટિની જાળવણીનાં પ્રયત્નો કરવાં, આંબો વાવવો.
આચમન:ચંદ્ર-નેપ્ચૂન યુતિ સ્વપ્નદૃષ્ટા, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ પ્રતિષ્ઠા મેળવી શકે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન યુતિ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ (તા. ૨૬), બુધ-મઘા યુતિ.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.