આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), બુધવાર, તા. ૨૪-૭-૨૦૨૪ સંકષ્ટ ચતુર્થી,
ભારતીય દિનાંક ૨, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ વદ-૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૩
પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૯મો આદર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૭મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૮મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૬
નક્ષત્ર શતભિષા સાંજે ક. ૧૮-૧૩ સુધી, પછી પૂર્વાભાદ્રપદા.
ચંદ્ર રાશિ નામાક્ષર કુંભમાં ચંદ્ર: કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૪ અમદાવાદ ક. ૦૬ મિ. ૦૭, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૫, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ -ઽ
ભરતી : બપોરે ક. ૧૪-૧૧, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૧૮ (તા. ૨૫)
ઓટ: સવારે ક. ૦૭-૧૭, રાત્રે ક. ૨૦-૨૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, અષાઢ કૃષ્ણ – તૃતીયા. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ક. ૨૧-૫૧, જયાપાર્વતી વ્રતના પારણાં, ચતુર્થીનો ક્ષય છે. વિષ્ટિ સવારે ક. ૦૭-૩૧ સુધી. સૂર્ય મહાનક્ષત્ર પુષ્યમાં, વાહન દેડકો.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: સંકષ્ટ ચતુર્થી વ્રત ઉપવાસ,વરુણ દેેવતાનું પૂજન,રાહુ દેવતાનું પૂજન,સર્વશાંંતિ ,શાંતિ પૌષ્ટિક પૂજા, બાળકને પ્રથમ શ્રી ગણેશ દર્શન,શ્રી ગણેશ મંદિરોમાં પાટ અભિષેક પૂજા,શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ પૂજા બ્ર્ાહ્મલીન હરિહર પંડિત મહેસાણાવાળા સંશોધિત ,રચિત રિદ્દિસિદ્દિદાયક શ્રીગણેશયંત્ર પ્રતિષ્ઠા પૂજા .ચંદ્રોદય સમયે વિશેષ રૂપે ગુરુ ગ્રહનાં જાપ કરવાં, બગીચો બનાવવો,ધજા કળશ પતાકા ચઢાવવી,માલ લેવો,કદમ્બનું વૃક્ષ વાવવું ,ધાન્ય વેચવું,નિત્ય થતાં પશુ લેવડ દેવડનાં કામકાજ.
આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ સકારાત્મક વિચારો, ચંદ્ર-શનિ યુતિ સતત વિચારશીલ સ્વભાવ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-શનિ યુતિ (તા. ૨૫), ચંદ્ર પૃથ્વીથી અત્યંત નજીક આવે છે.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.