આજનું પંચાંગ
દક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, રવિવાર, તા. ૩૦-૬-૨૦૨૪
ભારતીય દિનાંક ૯, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ, તિથિ વદ-૯
પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૦મો બહેરામ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૩મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૪મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર રેવતી સવારે ક. ૦૭-૩૩ સુધી, પછી અશ્ર્વિની.
ચંદ્ર મીનમાં સવારે ક. ૦૭-૩૩ સુધી મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૬ અમદાવાદ ક. ૦૫ મિ. ૫૭, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૯, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૦૬-૫૪, સાંજે ક. ૧૮-૨૮
ઓટ: બપોરે ક. ૧૨-૩૬, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૨૨ (તા. ૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ કૃષ્ણ – નવમી. શનિ વક્રી, વિષ્ટિ ક. ૨૩-૨૧થી. સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રા, વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: ગાયત્રી માતાનું પૂજન, હવન સૂર્ય બુધ ગ્રહદેવતાનું પૂજન, પુષા દેવતાનું પૂજન, અશ્ર્વિનીકુમાર દેવતાનું પૂજન, નવા વસ્ત્રો, આભૂષણ, વિદ્યારંભ, વાસણ, વાહન, યંત્ર, દુકાન-વેપાર, માલ લેવો, બી વાવવું, ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ નિંદા કરવાની આદત.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ. શનિ સ્તંભી થઈ વક્રી થશે.
ગોચરગ્રહો: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર