પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

દક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, શુક્રવાર,
તા. ૨૮-૬-૨૦૨૪, કાલાષ્ટમી.
ભારતીય દિનાંક ૭, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ, તિથિ વદ-૭
પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૮મો રશ્ને, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૦મો આવાં, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૨મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સવારે ક. ૧૦-૧૦ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા.
ચંદ્ર મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૫, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૬, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૯, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સાંજે ક. ૧૬-૪૯, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૩૫ (તા. ૨૯)
ઓટ: સવારે ક. ૧૦.૦૬, રાત્રે ક. ૨૩-૧૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ કૃષ્ણ – સપ્તમી. કાલાષ્ટમી. સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રા, વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી સૂર્યનારાયણ ગુરુ-શુક્ર ગ્રહદેવતાનું પૂજન, પરગામ પ્રયાણ મધ્યમ, ખેતીવાડી, પશુ લે-વેંચ, અર્હિબુધન્ય, ધ્રુવ દેવતાનું પૂજન, શનિ ગ્રહદેવતાનું પૂજન, લીમડો વાવવો, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા-કળશ પતાકા ચઢાવવી, પ્રયાણ મધ્યમ, દસ્તાવેજ, દુકાન-વેપાર-નોકરી, નવાં વસ્રો, આભૂષણ, ઘર, ખેતર, જમીન, મકાન, મિલકત લેવડદેવડ, ગાય-બળદ-પશુ લેવડદેવડ, ધાન્ય ભરવું, બી વાવવું, નવી તિજોરીની સ્થાપના
આચમન: ચંદ્ર-નેપ્ચૂન યુતિ સ્વપ્નદષ્ટા, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ વ્યવહારમાં મુશ્કેલી પડે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન યુતિ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ (તા. ૨૯),બુધ પુનર્વસુ યુતિ.
ગોચરગ્રહો: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો