આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
દક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, બુધવાર, તા. ૨૬-૬-૨૦૨૪
ભારતીય દિનાંક ૫, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ, તિથિ વદ-૫
પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૯મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૦મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર ઘનિષ્ઠા બપોરે ક. ૧૩-૦૪ સુધી, પછી શતભિષા.
ચંદ્ર કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૫, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૬, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૯, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૫-૧૯, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૧૯ (તા. ૨૭)
ઓટ: સવારે ક. ૦૮-૧૩, રાત્રે ક. ૨૧-૨૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ કૃષ્ણ – પંચમી. સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રા, વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: મંગળ-બુધ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, નાગદેવતાનું પૂજન, વસુદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ-પતાકા ચઢાવવી, બગીચો બનાવવો, પરદેશગમનનું પસ્તાનું અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, નવા વસ્રો, આભૂષણ, નોકરી, દુકાન વેપાર, વાહન સવારી, વિદ્યારંભ, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, ધાન્ય ભરવું, ધાન્ય વેંચવું, બી વાવવું, ખેતીવાડીના કામકાજ, વૃક્ષ રોપવા, નવી તિજોરીની સ્થાપના, પશુ લે-વેંચ.
આચમન: શુક્ર-રાહુ ચતુષ્કોણ મતલબી, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ લોકપ્રિય, બુધ-શનિ ત્રિકોણ ગંભીર, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ બેપરવાહ
ખગોળ જ્યોતિષ: શુક્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, બુધ-શનિ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ.
ગોચરગ્રહો: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર