આજનું પંચાંગ
દક્ષિણાયન, સૌર વર્ષાૠતુ પ્રારંભ, રવિવાર, તા. ૨૩-૬-૨૦૨૪
ભારતીય દિનાંક ૨, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ,તિથિ વદ-૨
પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૬મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૭મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાષાઢા સાંજે ક. ૧૭-૦૩ સુધી, ઉત્તરાષાઢા.
ચંદ્ર ધનુમાં રાત્રે ક. ૨૨-૪૭ સુધી, પછી મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૪, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૫, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૮, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૩-૦૯, મધ્યરાત્રિ પછી ક. ૦૦-૫૩
ઓટ: સવારે ક. ૦૬-૦૪, રાત્રે ક. ૧૯-૧૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ કૃષ્ણ – દ્વિતીયા. સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રા, વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ભગવાન સૂર્યનારાયણનું પૂજન, ગાયત્રી જાપ-હવન, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, માલ વેંચવો, નિત્ય થતાં મિલકત લેવડ-દેવડ, પશુ લે-વેંચ, ખેતીવાડીના કામકાજ, ધાન્ય ઘરે લાવવું, આંબળાના ઔષધીય પ્રયોગો, વૃક્ષ વાવવા.
આચમન: બુધ-રાહુ ચતુષ્કોણ સંકુચિત મનના, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ ગહનતાપ્રિય.
ખગોળ જ્યોતિષ: બુધ-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ (તા. ૨૪), બુધનો પશ્ર્ચિમે ઉદય થાય છે. ચંદ્ર ક્રાંતિવૃત્તથી મહત્તમ દક્ષિણે ૫ અંશ ૧ કળાના અંતરે રહે છે.
ગોચરગ્રહો: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.