પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

ઉત્તરાયણ/ દક્ષિણાયન, સૌર ગ્રીષ્મ/વર્ષાૠતુ પ્રારંભ ગુરુવાર, તા. ૨૦-૬-૨૦૨૪, છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભિષેક દિન

ભારતીય દિનાંક ૩૦, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૧૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૧૦મો આવાં, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૦મો આવાં, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨જો બેહમન, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૪મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર અનુરાધા સાંજે ક. ૧૮-૦૯ સુધી, પછી જયેષ્ઠા.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૩, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૪, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૮, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૧૧-૦૫, રાત્રે ૨૨-૫૨
ઓટ: સાંજે ક. ૧૭-૦૪, મધ્યરાત્રિ પછી ક.૦૪-૪૯ (તા. ૨૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ – ત્રયોદશી. છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભિષેક દિન, સૂર્ય સાયન કર્ક રાશિમાં ક. ૦૬-૨૧, દક્ષિણાયન પ્રારંભ, વિંછુડો. સૌર વર્ષાૠતુ પ્રારંભ, સૂર્ય મહાનક્ષત્ર મુગશીર્ષ (વાહન શિયાળ)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ગુરુ-શનિ ગ્રહદેવતાનું પૂજન, ગુરુ સ્વામી સમર્થ, શ્રી દત્તગુરુ દેવદર્શન, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, નાગકેસરના ઔષધીય પ્રયોગો, અગાઉ વાસ્તુ પૂજા થયેલ ઘરમાં રહેવા જવું, પરદેશગમનનું પસ્તાનું, મુંડન કરાવવું નહીં, પ્રયાણ શુભ, નવાં વસ્રો, વાસણ, વાહન, યંત્ર, આભૂષણ, મહેંદી લગાવવી, દસ્તાવેજના કામકાજ, સ્થાવર લેવડદેવડના કામકાજ, પશુ લે-વેંચ, દુકાન, વેપાર, ધાન્ય ભરવું, બી વાવવું, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, પ્રાણી પાળવા, છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભિષેક દિનની ઉજવણી, શિવાજીનો જીવનમહિમાને યાદ કરવો, વાંચન કરવું. ઉત્સવ ઉજવવા.
આચમન: ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ દંભી, ચંદ્ર-રાહુ ત્રિકોણ મહેનતુ સ્વભાવ, સૂર્ય-નેપ્ચૂન ચતુષ્કોણ સંયમહીન
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, સૂર્ય-નેપ્ચૂન ચતુષ્કોણ, ચંદ્ર જયેષ્ઠા યુતિ
ગોચરગ્રહો: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…