આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૧૭-૬-૨૦૨૪વિષ્ટિ
ભારતીય દિનાંક ૨૭, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૧૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૭મો આમરદાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૭મો અમરદાદ માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૨મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર ચિત્રા બપોરે ક. ૧૩-૪૯ સુધી, પછી સ્વાતિ.
ચંદ્ર તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૩, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૪, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૭, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક.૦૮-૫૯,રાત્રે ૨૦-૧૭
ઓટ: બપોરે ક.૧૪-૩૦,મધ્યરાત્રિ પછી ક.૦૨-૫૧(તા.૧૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ – એકાદશી. બકરી ઈદ, વિષ્ટિ ક. ૧૭-૩૯થી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: વાયુ દેવતાનું પૂજન,મંગળ-ચંદ્ર રાહુ દેવતાનું પૂજન,શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજા, બીલીનું વૃક્ષ વાવવું, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ વાંચન, સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું, ખેતીવાડી, વૃક્ષ વાવવાં, ઉપવાટિકા બનાવવી.
આચમન: શુક્ર નેપ્ચ્યૂન ચતુષ્કોણ અસ્થિર મનનાં, ચંદ્ર-બુધ ત્રિકોણ લેખનનો શોખ,ચંદ્ર શુક્ર ત્રિકોણ કળા પ્રેમી, બુધ-શુક્ર યુતિ મળતાવડા,ચંદ્ર-મંગળ પ્રતિયુતિ અવિચારી;
ખગોળ જ્યોતિષ:શુક્ર નેપ્ચ્યૂન ચતુષ્કોણ,ચંદ્ર બુધ ત્રિકોણ,ચંદ્ર શુક્ર ત્રિકોણ,બુધ -શુક્ર યુતિ,ચંદ્ર -મંગળ પ્રતિયુતિ
ગોચરગ્રહો: સૂર્ય- મિથુન, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરુ-વૃષભ, શુક્ર- મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર.