પંચાંગ

આજનું પંચાંગ

(દક્ષિણાયન સૌર શરદઋતુ), રવિવાર, તા. ૮-૧૦-૨૦૨૩, દશમી શ્રાદ્ધ, ભદ્રા પ્રારંભ

ભારતીય દિનાંક ૧૬, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૯
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૯
પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૨મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૪મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રિ પછી ક. ૨૬-૪૪ સુધી (તા. ૯મી) પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૪ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૦ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૦૮-૦૮, રાત્રે ક. ૨૦-૩૦
ઓટ: બપોરે ક. ૧૪-૪૮, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૦૬ (તા. ૯)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – નવમી. દશમી શ્રાદ્ધ, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૩-૨૧
મુહૂર્ત વિશેષ: ભગવાન સૂર્યનારાયણનું પૂજન, સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું, ગાયત્રી જાપ, નિત્ય થતાં ગાયત્રી હવન, વિશેષરૂપે શનિ ગ્રહદેવતાનું પૂજન, પીપળાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નૌકા, યંત્ર સંબંધિત કામકાજ, વૃક્ષ રોપણ કરવું.
શ્રાદ્ધ પર્વ: દસમ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. દસમનું શ્રાદ્ધ બ્ર્ાહ્મલોક અપાવે છે. આજ રોજ ધાન્યનું દાન કરવું. ક્ધયા પૂજન કરી જમાડવા. પરમાત્મા સાથેનું સાયુજ્ય આમ શ્રાદ્ધ દ્વારા સાકાર થઈ શકે છે. અતૃપ્ત આત્માઓની મુક્તિ માટે શ્રાદ્ધ એ શાસ્રીય વિધાન છે. શ્રાદ્ધ એ આપણી સંસ્કૃતિ છે. આપણો ધર્મ છે, માટે શ્રાદ્ધ કરાવનાર બ્રાહ્મણોનું પણ સમય મુજબ સત્કાર થતું રહે તે બહુ જરૂરી છે.
આચમન: મુસાફરીનો શોખ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ અર્ધત્રિકોણ
ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-તુલા, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે