આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),
શનિવાર, તા. ૮-૬-૨૦૨૪, રંભાવત
ભારતીય દિનાંક ૧૮, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૨
પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧લો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨જો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર આર્દ્રા રાત્રે ક. ૨૯-૪૧ સુધી, પછી પુનર્વસુ.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૨, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૪, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૩-૩૪, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૧૩ (તા. ૯)
ઓટ: સવારે ક. ૦૬-૩૨, રાત્રે ક. ૧૯-૪૧
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ દ્વિતિયા. રંભાવત, મુસ્લિમ ૧૨મો જિલ્હજ માસારંભ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શનિ દેવતાનું પૂજન, હનુમાનજીનું પૂજન, રાહુ દેવતાનું પૂજન, શિવરુદ્રાભિષેક, અગરના ઔષધીય પ્રયોગો, વિદ્યારંભ, રાજ્યાભિષેક, મંદિરોમાં અભિષેક પૂજા, ધજા, કળશ-પતાકા ચઢાવવી, પશુ લેવડદેવડ, ઘર, ખેતર, જમીન, મકાન લેવડદેવડ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા,
આચમન: શુક્ર-શનિ ચતુષ્કોણ મતલબી સ્વભાવ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ શંકાશીલ
ખગોળ જ્યોતિષ: શુક્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ. સૂર્ય મૃગશીર્ષ પ્રવેશ. ચંદ્ર વિષુવવૃત્તથી મહત્તમ ઉત્તરે ૨૮ અંશ ૧૮ કળાના અંતરે રહે છે તથા ક્રાંતિવૃત્તની મહત્તમ ઉત્તરે ૫ અંશ ૨ કળાના અંતરે રહે છે.
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર