પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌરગ્રીષ્મૠતુ),
બુધવાર, તા. ૫-૬-૨૦૨૪, ભદ્રા
ભારતીય દિનાંક ૧૫, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ-૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૯મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર કૃત્તિકા રાત્રે ક. ૨૧-૧૫ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૩ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૧, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૩ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૧૧-૧૭, રાત્રે ક. ૨૩-૦૩
ઓટ: સાંજે ક. ૧૭-૧૦, મધ્યરાત્રિ પછી ક.૦૫-૧૪ (તા. ૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખ કૃષ્ણ – ચતુર્દશી. વિષ્ટિ ભદ્રા ક. ૦૮-૫૬ સુધી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ભગવાન સૂર્યનારાયણનું પૂજન, અગ્નિદેવતાનું પૂજન, ઉંબરાના વૃક્ષનું પૂજન, ઘરના ઉંબરાનું પૂજન, દ્વારનું પૂજન, માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પશુ લેવડદેવડ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુસહસ્ર નામ સ્તોત્ર વાંચન, તુલસી પૂજા, પુરુસુક્ત, શ્રીસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક.
આચમન: ચંદ્ર-ગુરુ યુતિ શૅરબજારના વેપારમાં રુચિ રહે, ચંદ્ર-બુધ યુતિ વકતૃત્વ શક્તિ સારી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ યુતિ, ચંદ્ર-બુધ યુતિ. બુધ રોહિણી પ્રવેશ
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button