આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૨-૬-૨૦૨૪
ભારતીય દિનાંક ૧૨, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ-૧૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૫મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૬મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર રેવતી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૯ સુધી (તા.૩જી), પછી અશ્ર્વિની.
ચંદ્ર મીનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૯ સુધી (તા. ૩જી), પછી મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૦, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૨, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી :સવારે ક. ૦૮-૩૫, રાત્રે ક. ૨૦-૧૮
ઓટ: બપોરે ક. ૧૪-૧૧,મધ્યરાત્રિ પછી ક.૦૨-૫૫ (તા.૩)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, વૈશાખ કૃષ્ણ – એકાદશી. અપરા સ્માર્ત (એકાદશી), પંચક સમાપ્તિ ક. ૨૫-૪૦.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: એકાદશી વ્રત ઉપવાસ, શ્રી સૂર્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા વાંચન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રીસુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, બી વાવવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નવાં વસ્ત્રો, આભૂષણ, વાસણ, વાહન, હજામત, પશુ લે-વેંચ, નોકરી, દુકાન-વેપાર, ધાન્ય ભરવું, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન.
આચમન:ચંદ્ર-રાહુ યુતિ નિર્ણયોમાં શંકાશીલ, ચંદ્ર-મંગળ યુતિ અવિચારી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ યુતિ, ચંદ્ર-મંગળ યુતિ (તા. ૩).
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.