પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શુક્રવાર,
તા. ૧૭-૫-૨૦૨૪શ્રી હરિ જયંતી .
ભારતીય દિનાંક ૨૭, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ – ૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૯
પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૮મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૦મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની રાત્રે ક. ૨૧-૧૭ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૪ સુધી, પછી ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૭, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૪, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ:-
ભરતી : સવારે ક.૦૮-૦૭,રાત્રે ક.૨૦-૦૮
ઓટ: બપોરે ક.૧૩-૨૮, મધ્યરાત્રિ પછી ક.૦૨-૩૭ (તા.૧૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, વૈશાખ શુક્લ – નવમી. શ્રી હરિ જયંતી .
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: સ્વામિનારાયણ મંદિરોમાં હરિ જયંંતી ઉત્સવ. શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, વિશેષ રૂપે શ્રી સુક્ત હવન અભિષેક, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્ત્રોત્રપાઠ વાંચન, નૌકા બાંધકામનાં કામ, માલ વેચવો, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં પશુ લે-વેચ, મિલકત, ખેતીવાડીનાં કામકાજ.
આચમન: ચંદ્ર-શનિ પ્રતિયુતિ અતિશય લાગણી, ચંદ્ર-શુક્ર ત્રિકોણ વ્યવહારુ વલણ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ પ્રતિયુતિ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ (તા. ૧૮).
ગ્રહગોચર: સૂર્ય- વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્યૂન-મીન,
પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button