પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), ગુરુવાર, તા. ૩૦-૫-૨૦૨૪
કાલાષ્ટમી, પંચક.
ભારતીય દિનાંક ૯, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ -૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૭
પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૧૦મો દઅ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૩મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર ધનિષ્ઠા સવારે ક. ૦૭-૩૦ સુધી, પછી શતભિષા.
ચંદ્ર કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૯, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૦, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી :સાંજે ક.૧૭-૨૧,મધ્યરાત્રિ પછી ક.૦૫-૪૯ (તા.૩૧)
ઓટ: સવારે ક.૧૦-૧૯,રાત્રે ક.૨૩-૫૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, વૈશાખ કૃષ્ણ – સપ્તમી. કાલાષ્ટમી, પંચક.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ગુરુ-મંગળ ગ્રહદેવતાનું પૂજન, ગુરુપૂજન, શિવ-પાર્વતી પૂજા, કુળદેવી-દેવતાનું પૂજન, સપ્તસતી પાઠ, હવન, બ્ર્ાાહ્મણ પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, ધજા, કળશ-પતાકા ચઢાવવી, પરદેશગમનનું પસ્તાનું, પ્રયાણ મધ્યમ, નિત્ય થતાં નોકરી, દુકાન-વેપારના કામકાજ, રત્નધારણ, ધાન્ય વેંચવું, બી વાવવું, વૃક્ષ રોપવા, નિત્ય થતાં પશુ લે-વેંચ, ખેતીવાડીના કામકાજ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ સંબંધોમાં બેપરવા, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ રાજકારણમાં સફળતાની શીખર, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ આંખોની કાળજી લેવી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ.
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ