પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૬-૧૦-૨૦૨૩, અષ્ટમી શ્રાદ્ધ, કાલાષ્ટમી
ભારતીય દિનાંક ૧૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૭
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૭
પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૨મો, માહે ૩જો રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૧મો, માહે ૩જો રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર આર્દ્રા રાત્રે ક. ૨૧-૩૦ સુધી, પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૪ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૧ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સાંજે ક. ૧૬-૧૩, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૦૪ (તા. ૭)
ઓટ: સવારે ક. ૧૧-૧૩, રાત્રે ક. ૨૨-૦૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – સપ્તમી. અષ્ટમી શ્રાદ્ધ, કાલાષ્ટમી, મહાલક્ષ્મી વ્રત સમાપન, બુધ પૂર્વમાં અસ્ત થાય છે.
મુહૂર્ત વિશેષ: શિવ-પાર્વતી પૂજા, શિવજીને અગરની ઔષધિનું લેપન કરવું, કુળદેવી પૂજન, શ્રી સૂર્યનારાયણનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, રાહુ ગ્રહદેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, બગીચાના કામકાજ, રોપા વાવવા, ખેતીવાડી, પશુ લેવડદેવડ, ઘર-ખેતર જમીન ઈત્યાદિના નિત્ય થતાં કામકાજ.
શ્રાદ્ધ પર્વ: આઠમ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. આઠમનું શ્રાદ્ધ નાણાં વ્યવસ્થા જાળવવામાં ઉપયોગી થાય છે. સમૃદ્ધિ આપે છે. ઉદ્યોગ, ધંધા, નોકરીમાં સફળતા આપે છે. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુસહસ્ર સ્તોત્ર પાઠ શ્રાદ્ધ પક્ષમાં નિત્ય કરવા. પરિવારની સુખ-શાંતિ અને મનની શાંતિ શ્રાદ્ધ દ્વારા પ્રાપ્ત થાય છે.
આચમન: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ વ્યવહાર જાળવવામાં મુશ્કેલી પડે
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-તુલા, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button