આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), બુધવાર, તા. ૮-૫-૨૦૨૪
ઈષ્ટિ, ગુરુનો પશ્ર્ચિમમાં અસ્ત.
ભારતીય દિનાંક ૧૮, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૩૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૩૦
પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૭મો આસમાન, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧લો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર ભરણી બપોરે ક. ૧૩-૩૩ સુધી, પછી કૃત્તિકા.
ચંદ્ર મેષમાં રાત્રે ક. ૧૯-૦૬ સુધી, પછી વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૧, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૦, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક.૧૨-૧૫, મધ્યરાત્રે ક. ૦૦-૦૨
ઓટ: સાંજે ક. ૧૮-૧૦,
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – અમાવસ્યા. ઈષ્ટિ, ગુરુનો પશ્ર્ચિમમાં અસ્ત.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: તીર્થમાં તર્પણ શ્રાદ્ધ, પ્રાયશ્ર્ચિત સ્નાન, જપ, તપ, દાન, યમ દેવતાનું પૂજન,અમલીનું વૃક્ષ વાવવું, માલ વેચવો, સૂર્ય પૂજા, શ્રી ગણેશ, અગ્નિ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન,ઇષ્ટ દેવતાનું પૂજન, અનુષ્ઠાન.શ્રી ગણેશ પૂજા મંત્રાનુનાષ્ઠન.
આચમન:ચંદ્ર-સૂર્ય યુતિ ધ્યાન યોગમાં રુચિ, ચંદ્ હર્ષલ યુતિ મૌલિક રચનાત્મક બાબતોમાં સફળતા,
ચંદ્ર ગુરુ યુતી નાણાં કમાવવામાં સફળતા.
ખગોળ જ્યોતિષ:ચંદ્ર-સૂર્ય યુતિ, ચંદ્ર હર્ષલ યુતી ,ચંદ્ર ગુરુ યુતિ
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-મીન, માર્ગી બુધ-મીન, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.