પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), રવિવાર, તા. ૫-૫-૨૦૨૪ પ્રદોષ.

ભારતીય દિનાંક ૧૫, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૬મો મેહેર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૫મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૭મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા રાત્રે ક. ૧૯-૫૬ સુધી, પછી રેવતી.
ચંદ્ર મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૦, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૯, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક.૦૮-૫૩, રાત્રેે ક. ૨૧-૦૯
ઓટ: બપોરે ક. ૧૪-૩૯, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૩૦ (તા.૫)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – દ્વાદશી. પ્રદોષ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: પ્રદોષ વ્રત ઉપવાસ, શિવ પાર્વતી પૂજા, રાત્રિ જાગરણ, નામ સંકીર્તન, ભજન, ભક્તિ
સૂર્ય-શનિ ગ્રહે દેવતાનું પૂજન, અહિરબુધ્નયાય દેવતાનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, લીમડાનું પૂજન, લીમડો વાવવો. સર્વશાંતિ-શાંતિ પોષ્ટિક પૂજા, પાટ અભિષેક પૂજા, બગીચો બનાવવો, મંદિરોમાં પાટ અભિષેક પૂજા, ધજા કળશ પતાકા ચડાવવી, શ્રી વિષ્ણુ સહસ્રનામ વાંચન, નવાં વસ્ત્રો, આભૂષણ. દુકાન-વેપાર, નોકરી, અન્નપ્રાશન, ધાન્ય ભરવું, બી વાવવું, ખેતીવાડી.
આચમન: ચંદ્ર મંગળ ઉદ્યમી સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: શુક્ર ભરણી પ્રવેશ, ચંદ્ર મંગળ યુતિ.
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-મીન, માર્ગી બુધ-મીન, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button