પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. ૨૩-૪-૨૦૨૪,
નક્ષત્ર વારના યોગ અનુસાર મંગળ ગ્રહદેવતાનું પૂજન.
ભારતીય દિનાંક ૩, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૧૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૧૫
પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૫મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર ચિત્રા રાત્રે ક. ૨૨-૩૧ સુધી, પછી સ્વાતિ.
ચંદ્ર ક્ધયામાં ૦૯-૧૮ સુધી, પછી તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૧, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૪, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૧૧-૫૩, રાત્રે ક. ૨૩-૫૧
ઓટ: સાંજે ક. ૧૭-૪૩, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૫૦ (તા. ૨૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર શુક્લ – પૂર્ણિમા. ચૈત્રી પૂનમ, શ્રી હનુમાન જયંતિ, વૈશાખ સ્નાનારંભ, મન્વાદિ.
શુભાશુભ દિનશુદ્ધિ: સાંજે ક. ૧૬-૨૪ સુધી શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: લગ્ન, ઉપનયન, સર્વત્ર હનુમાન જયંતી ઉત્સવ, હનુમાન પૂજા, ઘરે ઘરે સર્વજન દ્વારા હનુમાન ચાલીસા પાઠ વાંચન, સુંદરકાંડ પાઠ વાંચન, વિશેષ આરતીના આયોજનો, દેવી મંદિરોમાં યાત્રાનો મહિમા, બિલીનું વૃક્ષ વાવવું, જન્મકુંડળીમાં મંગળ ગ્રહની બળ પ્રાપ્તિ માટે વિશેષ પૂજાનો જ્યોતિષ યોગ. સર્વશાંતિ પૂજા, પરગામ પ્રયાણ મધ્યમ, નવા વસ્રો, આભૂષણ, પશુ લે-વેંચ, દુકાન-વેપાર માલ લેવો, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રીસુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, તુલસીપૂજા, વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન. તીર્થમાં વૈશાખ સ્નાનના આરંભનો મહિમા, તર્પણનો મહિમા.
આચમન: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ કુટુંબકલેશ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ (તા. ૨૪)
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-કુંભ, વક્રી બુધ-મીન, ગુરુ-મેષ (કૃતિકા-૧ ચરણ), શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door