આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),સોમવાર, તા. ૨૨-૪-૨૦૨૪
શ્રી હાટકેશ્ર્વર જયંતી,
ભારતીય દિનાંક ૨, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૨મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૪મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર હસ્ત રાત્રે ક. ૧૯-૫૯ સુધી, પછી ચિત્રા.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૧૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૩, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૩, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૧૧-૨૨, રાત્રે ક. ૨૩-૨૪
ઓટ: સાંજે ક. ૧૭-૦૯, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૩ (તા. ૨૩)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર શુક્લ – ચતુર્દશી. શિવ દમનક ચતુર્દશી, શ્રી હાટકેશ્ર્વર જયંતી, નૃસિંહ ડોલોત્સવ, ભદ્રા ક. ૨૭-૨૬ થી.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: સૂર્ય-ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, જુઇ વાવવી, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર પાઠ વાંચન, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, તુલસી પૂજન, શ્રી સુક્ત, પુરુષ સુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, પરદેશનું પસ્તાનું, દુકાન, નવા વસ્ત્રો, આભૂષણ, મહેંદી, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, પ્રથમ વાહન, નૌકા બાંધવી, બી વાવવું, ખેેતીવાડી.
આચમન: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ નિષ્ફળતાનો ભય, ચંદ્ર-બુધ પ્રતિયુતિ ઉગ્ર પ્રકૃતિના, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ ચોખલિયા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ, ચંદ્ર-બુધ પ્રતિયુતિ, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ (તા. ૨૩).
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-કુંભ,વક્રી બુધ-મીન, ગુરુ-મેષ (કૃતિકા-૧ ચરણ), શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર