પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૨૧-૪-૨૦૨૪શ્રી મહાવીર જયંતી (જૈન),અનંગ ત્રયોદશી,

ભારતીય દિનાંક ૧, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૧૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૧૦મો આવાં, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૦મો આવાં, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨જો બહેમન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૩મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની સાંજે ક. ૧૭-૦૭ સુધી, પછી હસ્ત.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૪, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૩, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતીઓટ :-
ભરતી : સવારે ક. ૧૦-૫૦, રાત્રે ક. ૨૨-૫૯
ઓટ: સાંજે ક. ૧૬-૩૪, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૫૮ (તા. ૨૨)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર શુક્લ – ત્રયોદશી. અનંગ ત્રયોદશી, શ્રી મહાવીર જયંતી (જૈન), પ્રદોષ, ભારતીય વૈશાખ માસ પ્રારંભ. શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ:લગ્ન,સર્વદેવ પ્રતિષ્ઠા, પ્રદોષ વ્રત ઉપવાસ, મહાલક્ષ્મી પૂજન ભગવાન સૂર્યનારા્યણનું પૂજન, શિવપાર્વતી પૂજા, રાત્રિ જાગરણ, શિવ ભક્તિ, નામ કિર્તન, જાપ, ભગવાન સૂર્યનારાયણ પૂજન, ધ્રૃવ દેવતાનું પૂજન, પીપળાનું પૂજન, નવા વસ્ત્રો, આભૂષણ, દુકાન, વેપાર, આભૂષણ, મિત્રતા, નામકરણ, દેવ દર્શન, અન્નપ્રાશન, સીમંત સંસ્કાર,
સર્વ શાંતિ, શાંતિ પૌષ્ટિક, રાજ્યાભિષેક, પાટ અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા કળશ પતકા ચઢાવવી,રોપા વાવવાં, બી વાવવું, ધાન્ય ભરવું, ખેતીવાડીનાં કામકાજ, ગાય-બળદની લેવડ-દવડ કરવી. આચમન: ગુરુ-હર્ષલ યુતિ ધાર્મિક સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ગુરુ-હર્ષલ યુતિ,
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-કુંભ, વક્રી બુધ-મીન, ગુરુ-મેષ(કૃતિકા-૧ ચરણ), શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button