આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ/ગ્રીષ્મૠતુ),
ગુરુવાર, તા. ૧૮-૪-૨૦૨૪ધર્મરાજ દસમી.
ભારતીય દિનાંક ૨૯, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૧૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૧૦
પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૮મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૦મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૫
નક્ષત્ર આશ્ર્લેષા સવારે ક. ૦૭-૫૬ સુધી, પછી મઘા.
ચંદ્ર કર્કમાં સવારે ક. ૦૭-૫૬ સુધી, પછી સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૬, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૧, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક.૦૮-૫૭ રાત્રે ક. ૨૧-૨૦
ઓટ: બપોરેે ક.૧૪-૨૮, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૪૦ (તા. ૧૯)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર શુક્લ – દસમી. ધર્મરાજ દસમી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પુજા, આશ્ર્લેષા, મઘા જન્મ નક્ષત્ર શાંતિ પૂજા, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, ઔષધ ઉપચાર, માલ વેચવો, સ્થાવર લેવડ દેવડ, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પ્રાણી પાળવાં.
આચમન: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ સામાજિક માન પ્રતિષ્ઠા સારી પ્રાપ્ત કરો.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ
ગોચરગ્રહો: ગ્રહગોચર: સૂર્ય-મેષ , મંગળ-કુંભ, વક્રી બુધ-મીન, ગુરુ-મેષ (કૃતિકા-૧ ચરણ), શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર