પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શુક્રવાર, તા. ૫-૪-૨૦૨૪
પાપમોચિની એકાદશી
ભારતીય દિનાંક ૧૬, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૧૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૬મો મહેર , માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૫મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૭મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર :ઘનિષ્ઠા સાંજે ક. ૧૮-૦૬ સુધી, પછી શતભિષા.
ચંદ્ર :મકરમાં સવારે ક. ૦૭-૧૧ સુધી, પછી કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૬, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી :સવારે ક.૦૯-૦૬, રાત્રેે ક.૨૧-૫૪
ઓટ: બપોરે ક.૧૫-૦૨, મધ્યરાત્રિ પછી ક.૦૪-૦૩(તા.૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, ફાગણ કૃષ્ણ – એકાદશી. પાપમોચિની એકાદશી (ચારોળી), બુધ પશ્ર્ચિમમાં અસ્ત, પંચક પ્રારંભ સવારે ક. ૦૭-૧૩.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુ કળશ,એકાદશી વ્રત ઉપવાસ,શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા,શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન,શ્રી સુક્ત,પુરુષ સુક્ત,શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક,શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્ત્રોત્ર પાઠ વાંચન,મંગળ ગ્રહદેવતાનું,વસુદેવતાનું પૂજન,સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક પૂજા,નવાં વસ્ત્રો,આભૂષણ,નોકરી,વાહન,સવારી,દુકાન,રત્ન ધારણ,વિદ્યારંભ,નામકરણ-દેવ દર્શન,અન્નપ્રાશન,ધાન્ય ભરવું, બી વાવવું,બગીચો બનાવવો,વૃક્ષ વાવવાં,નવી તિજોરીની સ્થાપના,પશુ લે-વેચ,
આચમન: સૂર્ય-રાહુ યુતિ આંખની કાળજી લેવી.
ખગોળ જ્યોતિષ: સૂર્ય-રાહુ યુતિ.
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ,વક્રી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂયુન-મીન, પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…