પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), ગુરુવાર, તા. ૨૧-૩-૨૦૨૪
પારસી જમશેદી નવરોઝ.
ભારતીય દિનાંક ૧, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૯મો આદર, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૨મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર આશ્ર્લેષા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૬ સુધી (તા. ૨૨મી),
પછી મઘા.
ચંદ્ર કર્કમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૬ સુધી (તા. ૨૨મી), પછી સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૯, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક.૧૦-૦૩, રાત્રે ક. ૨૨-૪૫
ઓટ: બપોરે ક. ૧૫-૫૭, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૫૪(તા. ૨૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ શુક્લ – દ્વાદશી. તિથિવાસર સવારે ક. ૦૮-૫૯ સુધી, ગોવિંદ દ્વાદશી, ભારતીય ચૈત્ર માસારંભ, ભારતીય નવું વર્ષ ૧૯૪૬ પ્રારંભ, પારસી જમશેદી નવરોઝ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.આશ્ર્લેષા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, બુધ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, સર્પપૂજા, નવા ઔષધ ઉપચાર, માલ લેવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં ઘર-ખેતર જમીન, મકાન વાહનના લેવડદેવડના કામકાજ, પ્રાણી પાળવા.
આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ પૈસાનો વેડફાટ, ચંદ્ર-રાહુ ત્રિકોણ પ્રવાસી સ્વભાવ, ચંદ્ર-બુધ ત્રિકોણ મહેનતુ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચોક્કસ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ.
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button